profile image
by BJPYuvaMitra
on 5/3/12
I like this button8 people like this
માણસા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલય, વિજય કોમ્પ્લેક્ષ્ થી ૨૫૦ થી વધારે યુવાનો ની સાયકલ રેલી નું પ્રસ્થાન માનનીય શ્રી પ્રદીપસિહ વાઘેલા એ કરેલ છે, અને શ્રી પ્રદીપસિહ પોતે પણ આ ૧૨ કિલોમીટર ની રેલી માં જોડાયેલ છે.